મોરબી: મોરબી નિવાસી પ્રહલાદભાઈ પરસોતમભાઈ બુદ્ધદેવ (ઉંમર વર્ષ 67) તેઓ સ્વ. પરસોતમભાઈ મેઘજીભાઈ બુદ્ધદેવ (ટંકારા વાળા) હાલ મોરબીના પુત્ર તથા મિહિરભાઈ અને રિશ્તાબેનના પિતા, ડો.અશ્વિનભાઈ, દીપકભાઈ તથા મીનાબેન રાજેશભાઈ ભોજાણી(જુનાગઢ)ના મોટાભાઈ, તેમજ સ્વ. વલ્લભદાસ ગિરધરલાલ રાજા (ગોંડલ)ના જમાઈ, ભરતભાઈ તથા સુજીતભાઈના બનેવીનું તા. 27-11-2025 ના રોજ રાત્રે 11:30 વાગ્યે અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા. 28-11-2025 સવારે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન સત્યમ પેલેસ, સરદાર બાગ પાછળ, કાયાજી પ્લોટ ખાતેથી નીકળશે.