મોરબી : શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા 29 નવેમ્બરના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રી 9-30 કલાકે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈ વિભાગના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.