મોરબી : મોરબી નિવાસી શૈલેષકુમાર હસમુખભાઈ ચંદ્રોલા તે ખેવારીયાવાળા પ્રભુભાઈ વાલજીભાઈ શેરસીયા (મો.નં. 9426136571), પરેશભાઈ પ્રભુભાઈ શેરસીયા (મો.નં. 9638918783), સંજયભાઈ પ્રભુભાઈ શેરસીયા (મો.નં. 9924565758)ના જમાઈનું તારીખ 24-11-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-11-2025 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે અક્ષર હાઈટ્સ, ક્રિષ્ના રેસિડેન્સી, ફ્લોરા-17ની સામે, એસપી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.