મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે દરબાર ગઢ ખાતે રહેતા યોગીરાજસિંહ જશુભા ઝાલા ઉ.43નું ગઈકાલે બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.