મોરબી : મોરબી નિવાસી ઈંદુકુમાર દામોદરદાસ અભાણી (ઉં. વ. 92) તે કમળાબેનના પતિ, ચેતનભાઈ અભાણી, ભારતીબેન વિનોદરાય (અમદાવાદ), ભાવનાબેન દિવ્યેશકુમાર તથા ભાવિકાબેન વિશાલભાઈના પિતા, મધુબેન ચેતનભાઈ અભાણીના સસરા, નવ્યા ચેતનભાઈ અભાણીના દાદાનું તારીખ 25-11-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા તારીખ 27-11-2025 ને ગુરુવારે સવારે 9 કલાકે તેઓના નિવાસ્થાનથી નીકળશે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તારીખ 27-11-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, જીઆઇડીસી સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.