મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ઉમિયાનગર 2માં રામેશ્વર મંદિર સામે રહેતા વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.