હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે કે.ટી.મિલ વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી સમીર અનવરભાઈ કાજેડીયા ઉ.21 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 20 બોટલ કિંમત રૂપિયા 21,520 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.