મોરબી: મોરબી નિવાસી મંજુલાબેન પ્રભુભાઈ છત્રોલા (ઉં. વ. 76) તેઓ પ્રભુભાઈ હરખાભાઈ છત્રોલાના પત્ની, મહેશભાઈ પ્રભુભાઈ છત્રોલા તેમજ ભુપેન્દ્રભાઈ પ્રભુભાઈ છત્રોલાના માતા તથા ધ્રુમિલ મહેશભાઈ છત્રોલાના દાદીનું તા. 24/11/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 28/11/2025 ને શુક્રવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસ સ્થાન, ભક્તિનગર, રવાપર (નદી) ખાતે રાખેલ છે.