કમર દર્દ, ઢીંચણ, કોણી, સાંધાના દુઃખાવા, પેઇન રિલીફ, સર્વાઇકલ, માઈગ્રેન, પાચન સહિતની સમસ્યાઓમાં મળશે શ્રેષ્ઠ પરિણામ 2 વર્ષથી માર્કેટ યાર્ડ ખાતે યોજાતા કેમ્પમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળતા હવે ઉપચાર કેન્દ્રને મળ્યું કાયમી સરનામું : ઓપનિંગના દિવસે ઉપચારના દરમાં 50 ટકા રાહત અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે ઘરઆંગણે જ દવા વગર પ્રાકૃતિક પદ્ધતિથી ઉપચાર કરતા બિંદુ ઉપચાર કેન્દ્રનો આગામી બુધવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો હવે દર્દીઓને દવાઓની કોઈ પણ જાતની આડઅસર વગર સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. મોરબીમાં શનાળા રોડ ખાતે સુપર માર્કેટની સામે રાજેશ પાન પાછળ આશાપુરા ટાવરના પહેલા માળે તા.26 નવેમ્બરને બુધવારે સવારે 9 વાગ્યે બિંદુ ઉપચાર કેન્દ્રનો પ્રારંભ થવાનો છે. ઓપનિંગના દિવસે ઉપચાર દરમાં 50 ટકા રાહત આપવામાં આવશે. અગાઉ માર્કેટ યાર્ડ ખાતે બે વર્ષથી યોજાતા કેમ્પમાં દર્દીઓનો બહોળો પ્રતિસાદ મળતા તેમજ અભૂતપૂર્વ પરિણામ મળતા હવે આ ઉપચાર કેન્દ્રને કાયમી નવું સરનામું આપવામાં આવ્યું છે. જ્યાં નિષ્ણાંત એવા ઈશ્વરભાઈ મોટકા ( M.D. SUJOK) દ્વારા કમર દર્દ, ઢીંચણ, કોણી તેમજ સાંધાના દુઃખાવા, પેઇન રિલીફ, સર્વાઇકલ, માઈગ્રેન, અને પાચન સંબંધિત સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપચાર આપવામાં આવશે. તો હવે પ્રાકૃતિક પદ્ધતિથી દવાઓ વિના ઉપચાર મેળવવા એક વખત આ કેન્દ્રની જરૂર મુલાકાત લ્યો. ઉપચાર કેન્દ્રની ખાસિયતો● અનુભવી થેરાપીસ્ટ● દવાઓ વગર સંપૂર્ણ પ્રાકૃતિક ઉપચાર ● તાત્કાલિક દુખાવાથી રાહત માટે વિશેષ ટેક્નિક● નિયમિત ફોલોઅપ અને માર્ગદર્શન ● જેન્યુઅલ પ્રેશર પોઇન્ટ્સના વૈજ્ઞાનિક ઉપયોગકેન્દ્રનો સમય ● સવારે 9થી 12● સાંજે 3થી 6બિંદુ ઉપચાર કેન્દ્રઆશાપુરા ટાવર,પહેલો માળ,રાજેશ પાન પાછળ, સુપર માર્કેટની સામે,શનાળા રોડ, મોરબીમો.9687619729