તા.15,999 જેટલું ઓછું ડાઉન પેમેન્ટ, રૂ.2000નું એક્સચેન્જ બોનસ : 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર : ઝીરો પ્રોસેસ ફી : કોઈ પણ એક સ્કીમ લાગુ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVSમાં તા.27થી 29 નવેમ્બર સુધી ચાલનાર લોન કમ એક્સચેન્જ મેલામાં ગ્રાહકોને મોટો ફાયદો મળવાનો છે. તો આપના જુના ટુ-વ્હીલરને અલવિદા કહી જરૂર પધારો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં તા.27થી ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા શરૂ થવાનો છે. જેમાં રૂ.2000 સુધીનું એક્સચેન્જ બોનસ મળશે. આ ઓફર હેઠળ કોઈ પણ ટુ-વ્હીલર રૂ.15,999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. લોનમાં 8.99 ટકા જેટલો ઓછો વ્યાજદર લાગશે. ઉપરાંત ઝીરો પ્રોસેસ ફી લાગશે. આમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.અવધ ટીવીએસ શોરૂમભક્તિનગર સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં. 8849602098મો.નં. 8401468276