મોરબી અને થાન માટે એક્સક્લિઝીવલી એક જ ડિલર પસંદ કરાશે : પ્રાઇસ અને પેમેન્ટ ટર્મ્સમાં ભરપૂર સહયોગ અપાશેસિરામિક ક્ષેત્રની હરીફાઈ વચ્ચે કિંમત અત્યંત મહત્વનું પાસું, કોસ્ટ ઘટાડવા અને ગુણવત્તા વધારવા દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રયત્ન કરે છે, ત્યારે ઓપેક સિરામિક તેમના માટે આશાનું કિરણ સમાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ઓપેક સિરામિક્સ હવે પ્રથમવાર લોકલ ડિલર અને ટ્રેડરને પણ ઝીરકોનીયમનો માલ આપશે. ઓપેકનું ઝીરકોનીયમ ટાઇલ્સને માત્ર ગુણવત્તા જ નથી આપતું, પણ વોલ્યુમ ડિસ્કાઉન્ટ આપી સાથોસાથ તેની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બને છે. મોરબી અને થાન માટે એક્સક્લિઝીવલી એક જ ડિલર પસંદ કરાશે. તેમને પ્રાઇસ અને પેમેન્ટ ટર્મ્સમાં ભરપૂર સહયોગ અપાશે. તો આ ક્વોલિટીવાળી પ્રોડક્ટનું વેચાણ કરવા આજે જ સંપર્ક કરો. ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. અહીં શ્રેષ્ઠ સંશોધન અને પ્રયોગશાળા સુવિધાઓ, આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમના વેચાણથી તમામ સિરામિક ઉદ્યોગોનો વિશ્વાસ જીતીને ઓપેક સિરામિક્સ એક નાના છોડમાંથી વટવૃક્ષ બન્યું છે. હાલ ઓપેક સિરામિક્સનું વાર્ષિક ટર્ન ઓવર 200 કરોડે પહોંચ્યું છે. જે આગામી 5થી 7 વર્ષમાં 700 કરોડને આંબવાનું છે. જો કે માત્ર વાર્ષિક ટર્ન ઓવર વધારવામાં જ નહીં, પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર વનના સ્થાને પહોંચે તેમાં કઈ રીતે યોગદાન આપવું તે બાબતે પણ ઓપેક સિરામિક્સ કટિબદ્ધ છે.ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet