મોરબી : મોરબીની શનાળા ચોકડીએ આજે 4 વાગ્યાના અરસામાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. અહીં ભક્તિનગર સર્કલથી લઈ શનાળા ચોકડી સુધી વાહનોની કતારો લાગી છે. છેલ્લા એકાદ કલાકથી અહીં ટ્રાફિક હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે.