ગર્લ્સ માટે નેકલેસ, કોમ્બો સેટ, ડાયમંડ સેટ, કડા, બ્રેસલેટ, લેધર બેલ્ટ, બુટી, પેન્ડલ સેટ, પર્સ તેમજ જેન્ટ્સ માટે વિટી, કડા, લકી, લેધર બેલ્ટ, વોલેટ સહિતની આઇટમો એકદમ વ્યાજબી ભાવેઠાકોરજીના સિંહાસનથી માંડીને તમામ પ્રકારના શણગાર પણ મળશે : એક વખત અવશ્ય મુલાકાત લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રાધીકા ઇમિટેશન & ફેશન જવેલરીમાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં લેડીઝ એન્ટ જેન્ટ્સ માટેની ઇમિટેશન તેમજ એસેસરીઝ આઇટમો એકદમ વ્યાજબી ભાવે મળશે. ઉપરાંત રૂ.1000ની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે. તો આજે જ શોપિંગ કરવા પધારો. અહીં ગર્લ્સ માટે લોંન્ગ નેકલેસ, શોર્ટ નેકલેસ, ફેન્સી નેકલેસ, કોમ્બો સેટ, ડાયમંડ સેટ, કડા, બ્રેસલેટ, લેધર બેલ્ટ, બુટી, પેન્ડલ સેટ, પર્સની વિશાળ વેરાયટી મળશે. આ ઉપરાંત જેન્ટ્સ માટે વિટી, કડા, લકી, લેધર બેલ્ટ, વોલેટની અઢળક વેરાયટી મળશે. આ ઉપરાંત અહીં ઠાકોરજીના સિંહાસનથી માંડીને તમામ પ્રકારના શણગાર પણ મળશે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. VACANCY : સેલ્સ ગર્લ્સ જોઈએ છે(સ્વાગત ચોકડીથી નવજીવન સ્કૂલ, રવાપર-ઘુનડા રોડની આસપાસ રહેવાસી બહેનોએ મુલાકાત કરવી)રાધીકા ઇમિટેશન & ફેશન જવેલરીદુકાન નં.16 અને 17,ગ્રાઉન્ડ ફ્લોર, ગોલ્ડન માર્કેટ,રવાપર ઘુનડા રોડ, તળાવ પાસે, મોરબીમો.9974183400