મોરબી: મોરબી નિવાસી નાથાભાઈ પ્રેમજીભાઈ મોકાસણા (ઉં. વ. 86) તેઓ નરોતમભાઈ નાથાભાઈ મોકાસના તેમજ ગૌતમભાઈ નાથાભાઈ મોકાસણાના પિતા તથા દલસુખભાઈ નરોત્તમભાઈ મોકાસણાના દાદાનું તા. 19/11/2025 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલે તારીખ 22/11/2025ને શનિવારના રોજ સવારે 08:00 થી 09:30 કલાકે ન્યુ ચંદ્રેશ સોસાયટીની બાજુમાં, સતનામનગર સોસાયટી, તુલસીવન એપાર્ટમેન્ટ, મોરબી ખાતે રાખેલ છે.મો. નં. 9428863313મો. નં. 9978996396મો. નં. 8200089796