પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ અભિનંદન અપાયામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ 19 વર્ષ જેટલા લાંબા સમય બાદ આજે બપોરે મોરબી પધારી રહ્યા છે. ત્યારે મોરબીના જુના અને જાણીતા લાયન સોપારી ગ્રુપ દ્વારા તેઓને આવકારવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ મોરબી આવી રહ્યા છે. લાયન સોપારી ગ્રુપે તેઓની નિમણૂકને વધાવી ખાસ અભિનંદન પાઠવ્યા છે. વધુમાં લાઈન સોપારી ગ્રુપ દ્વારા જણાવાયુ છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના દીર્ઘ દ્રષ્ટા નેતૃત્વથી અનેક બદલાવ આવ્યા છે. તેઓનું નેતૃત્વ સદાય દેશને મળતું રહે અને દેશ પ્રગતિના શિખરો સર કરે તેવી અઢળક શુભકામનાઓ...