મોરબી : હાલ રાજ્યભરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ઘણા લોકોને 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે એક લિંક પરથી આપ આ યાદીમાં નામ શોધી શકો છે.આ લીંકમાં મતદારની 2002ની વિગતો શોધવી સરળ છે. જેમાં હાલે સૌરષ્ટ્રના મોટાભાગના જિલ્લાની માહિતી ઉપલબ્ધ છે (ઝડપથી સર્ચ થાય છે). આ લિંકમાં માત્ર પોતાની અટક અથવા નામ- પિતાનું નામ લખવાથી 2002ની મતદારયાદીમાં જ્યાં પણ નામ હોય તે મળી જાય છે. 2002ની મતદાર યાદીમાં સરળ રીતે નામ શોધવા માટેની લિંક - votersearchapp.in/