મોરબી : મોરબીમાં તા. 22-11-2025ને શનિવારના રોજ રવિભાઈ શામજીભાઈ વરાણીયા દ્વારા ત્રાજપર ચોકડી, એસ્સાર પેટ્રોલ પંપની સામે, ટી.કે.હોટલની બાજુમાં મોરબી -2 ખાતે જય અલખધણી ગુરુધામ રામમાંડળ મોરબી-2નું આયોજન કરવામાં આવ્યું છે.