મોરબી : મોરબી નિવાસી અમરસીભાઈ જેઠાભાઈ અમૃતિયા (ઉં. વ. 91) તે શાંતિલાલભાઈના પિતા, વિકીભાઈ, રવિભાઈ તથા સાવનભાઈના દાદાનું તારીખ 17-11-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-11-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 વાગ્યે તેઓના નિવાસસ્થાન શ્યામ પાર્ક-1, બ્લોક નંબર 31, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.