લોકોને કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ મોરબી : હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં જુદા જુદા દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિમેરી ઇન્ટરનેશનલ એલએલપી નીચીમાંડલ મોરબી ખાતે તા.૨૦-૧૧-૨૦૨૫૫ ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યે, પાર્થ પેપર એલએલપી લીલાપર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ વાગ્યે, જીલટોપ ગ્રેનીટી પ્રા.લી. ઘૂંટૂ રોડ, મોરબી ખાતે તા.૨૨-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ કલાકે, સિલ્વેનીયા સિરામિક પ્રા.લી. ઘૂંટૂ, મોરબી ખાતે તા.૨૩-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ તેમજ ગોકુલ સ્નેક્સ પ્રા.લી.ભાલગામ વાંકાનેર ખાતે તા.૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ દરમિયાન કેમ્પ યોજાશે. ઈટાલિનો ટાઇલ્સ એલએલપી. સરતાનપર રોડ વાંકાનેર ખાતે તા.૨૫-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, નેકશ્યોન સરફેસ પ્રા.લી. ઘૂંટૂ મોરબી ખાતે તા.૨૬-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, પ્લેટીનમ સિરામિક પ્રા.લી. જેતપર રોડ મોરબી ખાતે તા.૨૭-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, કોરીયલ સિરામિક પ્રા.લી.બેલા મોરબી ખાતે તા.૨૮-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સાર્વજનિક પ્રાથમિક શાળા મોરબી ખાતે તા.૧૯-૧૧-૨૦૨૫ સાંજે ૦૪:૦૦ વાગ્યે યોજાશે, માળીયામાં તા.૨૦-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦ વાગ્યે યોજાશે, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ બપોર ૧૨:૦૦ વાગ્યે યોજાશે, ભડિયાદ પાથમિક શાળા મોરબી ખાતે તા.૨૧-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦વાગ્યે યોજાશે, ઇન્દીરાનગર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સાંજે ૪-૦૦ વાગ્યે યોજાશે, નીચી માંડલ તા.૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, ટંકારા તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે, ગ્રામ પંચાયત બગસરા તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, રામદેવ પીરનું મંદિર જાજાસર ખાતે ૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ કેમ્પ યોજાશે. મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું આયોજન થયું છે જેમા મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.