મોરબી : મોરબી નિવાસી અમરતબેન ગોવિંદભાઈ ચૌહાણ તે ગોવિંદભાઈના પત્ની, સ્વ. ખાનાભાઈ, કેશુભાઈ, મધાભાઈ, રવજીભાઈ, ખીમજીભાઈ, કનુભાઈ, ભાણીબેન, જેઠીબેનના માતા, વસંતભાઈ, મહેશભાઈ, પ્રેમજીભાઈ, પ્રવીણભાઈ, મનીષભાઈ, શામજીભાઈ, ભીમજીભાઈ, સાગરભાઈ, રાહુલભાઈ, મણીબેન, લીલાબેન, સુનિતાબેન, જયશ્રીબેન, ગીતાબેન, શીતલબેન, ધરાબેન, કવિતાબેન, ડિમ્પલબેન, હીનાબેનના દાદીનું તારીખ 17-11-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે.