ટંકારા : હડમતીયા સહકારી મંડળીના માજી પ્રમુખ દેવરાજભાઈ ગંગારામભાઈ વામજા (ઉં. વ. 84) તે મહેશભાઈ વામજા (મો. નં. 99781 02832) ના પિતાનું તારીખ 18-11-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-11-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે હરિગંગા એપાર્ટમેન્ટ, વૈભવ નગર, બાયપાસ રોડ, મોરબી ખાતે અને બપોરે 3 થી 5 કલાકે તેઓના નિવાસસ્થાને હડમતીયા, તા. ટંકારા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.