● રૂ.2000ની કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી ● રૂ.3500ની કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રીકાપડની ક્વોલિટી જોવો, પસંદ પડે તો જ ખરીદો : શૂટીંગ, શર્ટીંગ, શૂટ, સફારી, કોટી, ઝભ્ભા, વાઈટ લિનન, ખાદીની 10 હજાર તાકાથી વધુની વેરાયટી : રેડીમેઈડ કપડાં ઓન હોલસેલ ભાવમાં મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શૂટીંગ- શર્ટીંગ કાપડ કે રેડીમેઈડ જોડી લેવી છે ? તો મોરબીના શુભ એમ્પોરીયમમાં આવી જાવ, અહીં જેટલું સસ્તું અને સારૂ ક્યાંય નહીં મળે તેની ગેરેન્ટી. અહીં ક્યાંય નહીં જોઈ હોય તેવી કાપડ અને તૈયાર જોડીની શ્રેષ્ઠ અને વિશાળ રેન્જ છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં શૂટીંગ, શર્ટીંગ, શૂટ, સફારી, કોટી, ઝભ્ભા, વાઈટ લિનન, ખાદીની 10 હજાર તાકાથી વધુની વેરાયટી જોવા મળશે. જેમાં રેમન્ડ, દિનેશ, મયુર, વિમલ, મફતલાલ, ગ્વાલિયર તેમજ અન્ય બ્રાન્ડેડ મિલોના કાપડ એકદમ તળિયાના ભાવે મળશે. આ ઉપરાંત રેડીમેઇડમાં પણ જીન્સ, ટી શર્ટ, શર્ટ પણ હોલસેલ ભાવે મળશે. તો પરિવાર કે મિત્રો સાથે શોપિંગ કરવા જરૂર પધારો. ● ઓફર - 1રૂ.2 હજારમાં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશે● ઓફર -2 હેવી રૂ.3500માં કાપડની 2 જોડી સાથે 2 જોડી ફ્રી મળશેશુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.9879224230