એક્સ-રે અને BMD( બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા.18 નવેમ્બરને મંગળવારના રોજ રાહતદરે ગોઠણ તથા થાપાના સાંધાના દુખાવા માટે આરોગ્ય પરામર્શ યોજાશે. જેનો ચાર્જ માત્ર રૂ.10 રહેશે. આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 9થી બપોરે 1 સુધી રહેવાનો છે. જેમાં એક્સ-રે અને BMD (બોન મિનરલ ડેન્સીટી) નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો ગોઠણ કે થાપાના સાંધાને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે આ ઓપીડીનો લાભ જરૂર લ્યો. આટલી સમસ્યા હોય તો ઓપીડીનો લાભ જરૂર લ્યો● ઢીંચણમાં સતત દુઃખાવો● સીડી ચડવા - ઉતરવામાં તકલીફ● જમીન પર ઉઠવા-બેસવામાં તકલીફ ● પગ વાંકા થઈ જવા● ઢીંચણના ઓપરેશનની સલાહ મળી હોયઓપીડી તા.18 નવેમ્બરસમય : 9થી 1આયુષ હોસ્પિટલસાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.7878500800