ઓપીડી, સોનોગ્રાફી અને સિમેન એનાલિસિસ એકદમ નિઃશુલ્ક : આ દિવસે IVF બુકીંગ પર મળશે 20% ડિસ્કાઉન્ટ...મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ એટલે જતન IVF. અહીં આગામી બુધવારના રોજ નિઃશુલ્ક કેમ્પ યોજાનાર છે. જેમાં ઓપીડી, સોનોગ્રાફી અને સિમેન એનાલિસિસ એકદમ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. સાથે આ દિવસે IVF બુકીંગ પર 20% ડિસ્કાઉન્ટ મળશે. તો આ કેમ્પની અવશ્ય મુલાકાત લ્યો.મોરબીમાં શનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ સામે ડોકટર હાઉસના ત્રીજા માળે જતન IVF સેન્ટર કાર્યરત છે. જ્યાં વંધ્યત્વના નિષ્ણાંત ડો. ભૂમિ જાકાસણીયા MBBS, DGO (ગાયનેક) તથા સમગ્ર મોરબી જીલ્લાના સૌપ્રથમ અને એકમાત્ર એમ્બ્રિયોલોજીસ્ટની ડીગ્રી ધરાવતા ડો.અંકિતા પટેલ સેવા આપે છે. અહીં આગામી તા.19 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ યોજાનાર છે. જેમાં રાજકોટના નિષ્ણાંત ડોક્ટરની ટીમ કો. પ્રવિણ કાનાણી (પર્લ હોસ્પિટલ) ડો. રમેશ કછટીયા (બ્લીસ આઈવીએફ સેન્ટર), ડો. દર્શન સુરેજા (ગ્લોબલ આઈવીએફ સેન્ટર) સેવા આપવાના છે. ● નિસંતાનપણાની તમામ સમસ્યાનું નિદાન તથા માર્ગદર્શન● અતિઆધુનિક સુવિધા સજ્જજ ટેસ્ટટયુબ બેબી સેન્ટર● વંધ્યત્વના ઓપરેશન દૂરબીન દ્રારા (લેપ્રોસ્કોપી)● અનુભવી તથા નિષ્ણાંત ડોકટર્સની ટીમ● ટેસ્ટયુબ બેબીમાં 70 % સફળતા● લેબોરેટરી તથા મેડીકલ સુવિધા.● સ્ત્રીરોગને લગતી તમામ સમસ્યાનું નિદાન● કેમ્પમાં તમામ નોંધાવનાર દર્દીને રાહત દરે IVF સારવારતો આ કેમ્પની મુલાકાત લેવાનું ચૂકશો નહિસરનામું : જતન IVF સેન્ટરત્રીજો માળ, ડોક્ટર હાઉસ,ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડ, મોરબીમો.9328446089મો.02822296796