ટંકારાના નાના રામપર ગામે ઓર્ગેનિક પદ્ધતિથી દેશી જામફળની ખેતી : જ્યુસ માટેના સ્પેશિયલ જામફળ : 1 કિલો તથા 5 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અશોક ફાર્મના ઓર્ગેનિક જામફળ હવે મોરબીમાં પણ મળી રહ્યા છે. જે કોઈ જાતની દવા વગર એકદમ નેચરલ રીતે ઉગાડવામાં આવે છે. તો એક વખત આ જામફળનો ટેસ્ટ જરૂર કરો.ટંકારાના નાના રામપર (રામનગર) ગામે અશોક ફાર્મ આવેલ છે. જ્યાં ઓર્ગેનિક પદ્ધતિથી જામફળ અને ખારેકની ખેતી કરવામાં આવે છે. અહીં દેશી ગુલાબી જામફળ તૈયાર કરવામાં આવે છે. જે એકદમ નેચરલ રીતે જ ઉગાડવામાં આવે છે. ફાર્મ ખાતેથી તેમજ અશોક ઓટો એડવાઈઝરની ઓફિસેથી આ જામફળનું વેચાણ શરૂ થઈ ગયું છે. રિટેઇલમાં 1 કિલો અને 5 કિલોના પેકિંગમાં તથા હોલસેલમાં પણ જામફળ મળશે.જામફળ મેળવવાનું સ્થળ1)અશોક ફાર્મ,નાના રામપર (રામનગર) તા.ટંકારા મો.99257847362)અશોક ઓટો એડવાઈઝર, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મો.નં.98797519753) ડાયપર હાઉસ, હરિકૃપા કોમ્પ્લેક્ષ, સનરાઈઝ પાર્ક, નાની કેનાલ રોડ4)પાટીદાર ચા, રવાપર રેસિડેન્સી સામે, સનરાઈઝ માર્કેટ, રવાપર રોડ