મોરબી : શું આપને મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે ? તો મોરબીના નંબર વન ન્યુઝ વેબ પોર્ટલ મોરબી અપડેટમાં બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. ● ફિમેલ એન્કર - 1 (F)● વિડીયો એડિટર -1 (M/F)ફુલ ટાઇમ, સેલરી 15થી 25 હજારમોરબી અપડેટમો.9913053249