મોરબી : ખાનપર નિવાસી લખધીરસિંહ ભીખુભા જાડેજા (74) તે ભગીરથસિંહ (મો.નં. 8320020390) અને મનોજસિંહ (મો.નં. 9913051777)ના પિતાનું તારીખ 15-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-11-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે, વિદ્યાનગર સોસાયટી, હનુમાનજી મંદિર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.