મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જ્ઞાનમંજરી સાયન્સ માટે મોરબીમાં માર્કેટીંગ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. માર્કેટીંગ મેનેજર - 1 અનુભવ : સેલ્સમાં મિનિમમ 2 વર્ષઅભ્યાસ : BBA, MBA / ગ્રેજ્યુએટ (નોંધ : મળવાનો સમય સવારે 10થી બપોરે 2 સુધી)નવયુગ સાયન્સ સ્કૂલપટેલ કન્યા છાત્રાલય પાછળ,શનાળા રોડ, મોરબીમો.9081044463