મોરબી : મોરબી નિવાસી નારણભાઈ રાઘવજીભાઈ જીલરીયાનું તારીખ 15-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-11-2025 ને સોમવારે એ.કે. સહયોગ કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.