સાઉથ એક્સપ્રેસ ટેસ્ટી ફૂડ પીરસી તમારા ફંક્શનને લગાવી દેશે ચાર ચાંદ : જેમાં મસાલા, મૈસુર મસાલા, પેપર, ગાર્લીક મસાલા, પેપર ગાર્લીક આ 5 જાત ઢોસા રહેશે : ફૂડની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં સૌથી ઓછા ભાવ: ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ હવે આપના પ્રસંગ, ઇવેન્ટ કે સોસાયટીના પ્રોગ્રામમાં પણ ટેસ્ટી ફૂડ પીરસશે. જેના ઓર્ડર લેવાનું શરૂ થઈ ગયું છે. તો મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે ટેસ્ટી ફૂડ પીરસતા સાઉથ એક્સપ્રેસનો સંપર્ક જરૂર કરો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સમય ગેટની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ કાર્યરત છે અહીંનો સમય સાંજે 6:30 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 34 પ્રકારના ઢોસા અને 17 પ્રકારના ઉત્તપમ બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. અહીં પાઉભાજી તેમજ ચાઈનીઝની પણ ટેસ્ટી આઇટમો મળે છે. અહીંથી સોસાયટીના કોઈ પ્રોગ્રામ, ફંક્શન કે ઇવેન્ટ માટે રૂ.150/પર્સન જેવા વ્યાજબી ભાવમાં ટેસ્ટી ફૂડ તૈયાર કરી પીરસી આપવામાં આવે છે. જેમાં મસાલા, મૈસુર મસાલા, પેપર, ગાર્લીક મસાલા, પેપર ગાર્લીક આ 5 જાત ઢોસા રહેશે. ઉપરા કસ્ટમાઇઝ મેનુ પણ બનાવી આપવામાં આવે છે.લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર ફૂડ બનાવીને પીરસે છે. અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ફૂડ બનાવવામાં આવે છે. વધુમાં તેમના રેસ્ટોરન્ટ ખાતે કિચન સહિતના સ્થળોએ ચોખ્ખાઈ રાખવામાં આવે છે. એટલે એક વખત તો અહીંનું ફૂડ ચાખવા આવવું જ જોઈએ.રેસ્ટોરન્ટનું મેનુ● પેપર ઢોસા બેબી પેપર, ગાર્લીક પેપર, સેઝવાન પેપર, મૈસુર પેપર, કોરિયન્ડર પેપર, પેરી પેરી પેપર, ● ઢોસા મસાલા ઢોસા, સેઝવાન મસાલા ઢોસા, મૈસુર મસાલા ઢોસા, ગાર્લીક મસાલા ઢોસા, ભાજી મસાલા ઢોસા, પીઝા ઢોસા, જૈન ઢોસા, ● ફેન્સી ઢોસાચોકલેટ પેપર ઢોસા, ફ્રાઇ ઢોસા, જીની રોલ, મટકા ઢોસા, ફેમેલી ઢોસા, ફેમેલી ઢોસા, ચીઝ પનીર ઢોસા, બટર ઓનીયન ઢોસા, ઓનીયન મસાલા ઢોસા, ચીઝ ચીલી મસાલા ઢોસા, ગોલમાલ ઢોસા, ગોટાળો ઢોસા● રવા ઢોસારવા પ્લેન, બટર રવા પ્લેન, રવા મસાલા, બટર રવા મસાલા, ૨વા મૈસુર પ્લેન, રવા મૈસુર મસાલા, રવા ગાર્લીક પ્લેન, ૨વા ગાર્લીક મસાલા, રવા ઓનીયન પ્લેન, ૨વા ઓનીયન મસાલા ● ઉત્તપમપ્લેન ઉત્તપમ, બટર પ્લેન ઉત્તપમ, ચીઝ પ્લેન ઉત્તપમ, ટોમેટો ઉત્તપમ, બટર ટોમેટો ઉત્તપમ, ચીઝ ટોમેટો ઉત્તપમ, ઓનીયન ઉત્તપમ, બટર ઓનીયન ઉત્તપમ, ચીઝ ઓનીયન ઉત્તપમ, બટર ચીલી ઉત્તપમ, ચીઝ ચીલી ઉત્તપન, મસાલા ઉત્તપમ, બટર મસાલા ઉત્તપમ, મિક્સ ઉત્તપમ, બટર મિક્સ ઉત્તપમ, ચીઝ મિક્સ ઉત્તપમ, ધનિયા મસાલા ઉત્તપમ● સૂપમનચાઉ સૂપ, મન્ચુરિયન સૂપ, હોટ એન્ડ સોર સૂપ, નુડલ્સ સૂપ● ચાઈનીઝ મસ્તીમન્ચુરિયન ડ્રાય, મન્ચુરિયન ગ્રેવી, ચાઈનીઝ ભેળ, હક્કા નુડલ્સ● રાઇસ સેઝવાન રાઇસ, ફ્રાઇડ રાઇસ, મન્ચુરિયન રાઇસ, વેજ પુલાવ● ભાજીભાજી, બટર ભાજી, ચીઝ ભાજીસાઉથ એક્સપ્રેસશિવ હોલની બાજુમાંચિત્રા હનુમાન મંદિર પાછળ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.6352243399