મોરબી: પ્રવિણચંદ્ર જગજીવનદાસ પાટડિયા સોની (વીરપરડા વાળા- ઉં. વ. 78) તેઓ હિતેશભાઈ તથા રાજેશભાઈના પિતા તેમજ બ્રિજેશ, હેનીશ તથા શીલેનના દાદા અને શાંતિલાલના મોટાભાઈ તેમજ મહિપતભાઈ નરોતમદાસના કાકા તથા ભાવેશભાઈ અને વિશાલભાઈના ભાઈજી તેમજ ટીક૨વાળા સોની જેઠાલાલ મગનલાલ રાણપરાના જમાઈ તથા ભરતભાઈ, જીતુભાઈ અને મનુભાઈના બનેવીનું તા. 12/11/2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.13/11/2025 ને ગુરુવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 ચંદ્રેશનગર કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, સત્યમ પાન વાળી શેરી, મોરબી ખાતે રાખેલ છે. મો. 9825621273મો. 9898333105