મોરબી: પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારા તેઓ ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ (મો. નં. 9979000279) અને હર્ષદભાઈ ( મો. નં. 9429246492)ના પિતાનું તા. 12-11-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-11-2025ને સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે તથા બપોરે 3 થી 5 કલાક દરમિયાન વેજલપર કોમ્યુનિટી હોલ તા. માળીયા ખાતે રાખવામાં આવેલ છે.