મોરબી : શિયાળામાં પ્યાસીઓ વ્હીસ્કી છોડી રમ પીવાનું વધુ પસંદ કરતાં હોય છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સોમનાથ મિનરલ કારખાના પાસેથી આરોપી સાહિલભાઈ ઓસમાણભાઈ નારેજા ઉ.28 રહે.બેલા રંગપર ગામ વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ સેલિબ્રેશન રમની બે બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.