એકદમ પ્રાઈમ લોકેશન સાથે શાંત જગ્યામાં 1106 સ્કે.ફૂટથી લઈ 1578 સ્કે.ફૂટના 3 BHK અને 4 BHK ફ્લેટ : ત્રણ બાજુથી ઓપન પ્રોજેકટસ્પા રૂમ, બેન્કવેટ હોલ, મલ્ટી પર્પઝ લોન, લેડીઝ બ્યુટી સેન્ટર, ઇન્ડોર ગેમ્સ, થિયેટર, યોગા & મેડિટેશન રૂમ, જિમ & ફિટનેસ રૂમ, સ્વિમિંગ પુલ & જાકુઝી, પોડિયમ ગાર્ડન એરિયા સહિતની સુવિધાઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને લકઝરીયસ લાઈફ જીવવી છે ? દરરોજ રિસોર્ટથી પણ ચડિયાતી એમિનિટીઝ માણવી છે ? તો ચિંતા ન કરો, એકદમ શાંત અને પ્રાઈમ લોકેશનમાં PRIDE AURAનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અનેક સુવિધાઓથી સજ્જ 3 BHK અને 4 BHKના આલીશાન ફ્લેટ છે. તો આજે જ વિઝિટ કરો. રાજકોટના માધાપર સર્કલ પાસે એકદમ શાંત જગ્યાએ PRIDE AURA સ્થિત છે. જેની બાજુમાં જ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડીમાર્ટ છે. અહીં 1106 સ્કે.ફૂટથી લઈ 1578 સ્કે.ફૂટના વિશાળ ફ્લેટ છે. 3 BHKમાં પહેલીવાર આવી એમિનિટીઝ સાથે આ પ્રોજેક્ટ આવ્યો છે. અહીંની દરેક એમિનિટીઝ એવી છે કે જે આપના પરિવારના દરેક દિવસ મજાના જ રહેશે. પ્રાઇડ ગ્રુપ જે રાજકોટનું પ્રખ્યાત ગ્રુપ છે. તેમના દ્વારા દરેક નાનામાં નાની વસ્તુની પણ દરકાર રાખીને આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. તો સપનાનું ઘર લેવામાં મોડું ન કરો..સેમ્પલ ફ્લેટ રેડી છે, તો આજે જ જોવા પધારોPRIDE AURAડીમાર્ટની બાજુમાં,150 ફૂટ રિંગ રોડ ટચ,માધાપર સર્કલ, રાજકોટમો.7611152111