મોરબી : મોરબીના જબલપુર ગામના યુવા ક્રિકેટર ક્વિન્સ પાડલીયાની BCCIની અન્ડર -23 STATE A TROPHY ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી થઈ છે. કવિન્સ આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર ટિમને જીત અપાવે તેવી ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.