વાંકાનેર : વાંકાનેર નિવાસી ઉપેન્દ્રભાઈ નટવરલાલ ખરવડ તેઓ અજયભાઈ (મો. નં. 8866627285), રવિભાઈ (મો. નં. 9723150032) અને અમિતભાઈ (મો. નં. 9662222235)ના પિતાનું તા. 8-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-11-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભાટિયા સોસાયટી શિવ મંડપ સર્વિસની બાજુમાં), વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.