મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Velloza Granito LLPમાં એકસપોર્ટ માર્કેટિંગની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇ-મેઈલ કરવા જણાવાયુ છે.--------------------------------● એકસપોર્ટ માર્કેટિંગ (MALE/FEMALE)અનુભવ : બિલ્ડીંગ મટિરિયલ્સમાં 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટસ્કીલ : ગુડ કોમ્યુનિકેશન ઇન ઈંગ્લીશ, પ્રોડક્ટ એક્સપ્લેનિંગ એબિલિટીસ--------------------------------જોબ લોકેશન : 1) સિટી ઓફિસ, સ્કાય મોલ પાસે2) ફેકટરી, Velloza Granitoઇન્ટરવ્યૂ :તા.15 અને 16 નવેમ્બરસમય : સવારે 9થી 12સ્થળ : Velloza Granitoખોખરા હનુમાન મંદિરની સામે,બેલા રોડ, કેરાળા, તા.મોરબીમો.9712533336ઇ-મેઇલ : vellozagranito@gmail.com