હાઈ ક્વોલિટીની જોડી માત્ર રૂ.1200માં, પેન્ટ માત્ર રૂ.800માં અને શર્ટ/ટી શર્ટ માત્ર રૂ.500માં : નવા સ્થળે એકદમ નવો સ્ટોક આવી ગયો છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું જુનું અને જાણીતું એવુ પાટીદાર સિલેક્શન હવે નવા સ્થળે નવા રંગરૂપ સાથે કાર્યરત થયું છે. જ્યાં તા.11થી 15 સુધી ખાસ ઓફર્સ રાખી છે. તો નવા સ્થળે નવા સ્ટોકની ખરીદી કરવાનું ચૂકતા નહિ. મોરબીમાં રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં કાર્યરત પાટીદાર સિલેક્શનનું સ્થળ ફર્યું છે. હવે તે રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં બોમ્બે માર્કેટમાં ઉત્સવ સાડીની ઉપર બીજા માળે કાર્યરત થયું છે. નવા સ્થળે અહીં 5 દિવસની નવી ઓફર્સ પણ મુકવામાં આવી છે. જેમાં હાઈ ક્વોલિટીની રૂ.2000વાળી જોડી માત્ર રૂ.1200માં મળશે. આ ઉપરાંત પેન્ટ રૂ.800માં તથા શર્ટ-ટી શર્ટ રૂ.500માં મળશે. પેન્ટમાં અહીં ફોર્મલ, કોટન, જીન્સની વિશાળ રેન્જ જોવા મળશે. શર્ટ-ટી શર્ટમાં Sથી 5XL સુધીની સાઈઝ મળશે. તો એકદમ નવા સ્ટોકનું શોપિંગ કરવા જરૂર પધારો.-------------------------------------------કુર્તા ● મેન્સ કુર્તા રૂ.400થી 1000માં● કુર્તા-કોટી પેર રૂ.1500માં● કોટી રૂ.1000માં ● બ્લેઝર રૂ.2000માં -------------------------------------------રેમન્ડ શૂટિંગ શર્ટીંગ કાપડ● શૂટિંગ- શર્ટિંગનું ઉત્તમ ક્વોલિટીવાળીરેમન્ડ બ્રાન્ડની પેન્ટ- શર્ટની કાપડની જોડી માત્ર રૂ. 1000● શૂટ- સફારી બ્લેઝરનું કાપડ મીટરના માત્ર રૂ.500 -------------------------------------------નાઈટ વેર●લોઅર : (સાઈઝ M થી XL) માત્ર રૂ.500, (સાઈઝ 2XL થી 5XL) માત્ર રૂ.600●શોર્ટ તથા કેપ્રીની અવનવી વેરાયટીઓનાઈટવેર ટી શર્ટ માત્ર રૂ.400-------------------------------------------પાટીદાર સિલેક્શનબીજા માળે, બોમ્બે માર્કેટ,ઉત્સવ સાડી ઉપર, નીલકંઠ સ્કૂલની બાજુમાં, રવાપર રોડ, મોરબીમો.9638355774મો.7041250300(રવિવારે શો-રૂમ ચાલુ રહેશે)