મોરબી : મોરબી નિવાસી માધવજીભાઈ બાલાભાઈ ભાડજા તે વિનોદભાઈ અને વિજયભાઈના પિતા, ત્રિભોવનભાઈ, રમેશભાઈના ભાઈનું તારીખ 8-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 10-11-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તુલસીશ્યામ એપાર્ટમેન્ટ, ગોકુલધામ સોસાયટી, લીલાપર રોડ, મોરબી ખાતે અને બપોરે 3 થી 5 કલાકે પટેલ સમાજવાડી, નેસડા ખાનપર મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 99092 29024, 98251 32296.