મોરબી : મૂળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી જયાબેન પ્રાગજીભાઈ કાવર (ઉ.વ.88) તેઓ નરેન્દ્રભાઈ, પ્રાણજીવનભાઈ અને શિરીષભાઈના માતાનું તા. 8-11-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10-11-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન પટેલનગર, આલાપરોડ, મોરબી તથા રાત્રે 8 થી 10 કલાક દરમિયાન મોટા દહીંસરા (ક્રિશ્નાનગર) તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.