ચાર કેટેગરીમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે forms.gle/XanzeRrS5ij25Sak9 પરથી અરજી કરી શકાશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 16-11-2025 ને રવિવારના રોજ કોમ્યુનિટી હોલ, શક્તિ પ્લોટ, શાનાળા રોડ, મોરબી ઓલ મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટ કુલ ચાર સ્પષ્ટ કેટેગરીમાં યોજાશે. જેમાં Under-18 (પુરુષ વિભાગ), Under-18 (મહિલા વિભાગ), Open (પુરુષ વિભાગ), Open (મહિલા વિભાગ). દરેક કેટેગરીમાં વિજેતાઓને વિશેષ રોકડ ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોસ્ટર પર આપેલ QR કોડ દ્વારા સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાય છે તથા forms.gle/XanzeRrS5ij25Sak9 લિંક પરથી અરજી કરી શકશે.