મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં બીમારી સબબ દાખલ થયેલા સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ઉગાભાઈ ગોહિલ ઉ.45નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.