ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરાપર - ટોળ રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી રુગનાથ હરસિંગભાઈ બામનીયા રહે.હાલ ભાવેશભાઈ પટેલની વાડીમાં, અમરાપર રોડ, મૂળ રહે.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂના 27 ચપલા કિંમત રૂપિયા 4050 મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.