અગ્નિકર્મ, રક્તમોક્ષણ, શિરોધારા, કપિંગ થેરાપી બિલકુલ ફ્રી : વેઇટલોસની ૩ દિવસની દવા પણ મળશે ફ્રીમાં : બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમાં પીવડાવાશે : પંચકર્મના બૂકિંગ પર 20 % તથા કપલ પંચકર્મ બૂકિંગ પર 25% ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. જે નિમિત્તે અહીં આજથી ત્રણ દિવસ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહિ. અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલમાં નિષ્ણાંત યુવા વૈદ્ય ધ્રુવ પટેલ - MD (AM), BAMS સેવા આપે છે. તેઓ દ્વારા અત્યાર સુધીમાં આયુર્વેદ સહિતની પ્રાચીન પદ્ધતિથી હજારો દર્દીઓના રોગો જડમૂળથી દૂર કર્યા છે. આ હોસ્પિટલમાં તા.6, 7 અને 8 નવેમ્બરના રોજ મેગા કેમ્પ યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં અગ્નિકર્મ, રક્તમોક્ષણ, શિરોધારા, કપિંગ થેરાપી બિલકુલ ફ્રી આપવામાં આવશે. સાથે વેઇટલોસની અસરકારક એવી દવા (3 દિવસની) પણ ફ્રીમાં આપવામાં આવશે.ઉપરાંત કેમ્પમાં જન્મથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમાં પીવડાવાશે. તેમજ સુવર્ણપ્રાશનની કીટ પર 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં કેમ્પના ત્રણ દિવસ દરમિયાન પંચકર્મના બૂકિંગ પર 20 % તથા કપલ પંચકર્મ બૂકિંગ પર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.તો આ કેમ્પનો લાભ લેવા આજે જ પધારોકેમ્પ તા.6, 7, 8 સમય સવારે ૯-૧ સાંજે ૪-૮અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલસ્ટાર આર્કેડની બાજુમાં,લીમડા પાનની ઉપર, ઉમિયા સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.8849007706