મોરબી : મોરબી નિવાસી કિરીટભાઈ કાનજીભાઈ માણેક (ઉ.વ.73) તે સ્વ. કાનજીભાઈના પુત્ર, વિશાલભાઈ (મો. નં. 76002 63639), પ્રશાંતભાઈ અને રિચાબેનના પિતા, કેશવલાલ લક્ષ્મીદાસ પંચમતિયાના જમાઈ, સંજયભાઈ (મો. નં.98259 97633), વીણાબેન, જોસનાબેનના મોટાભાઈ, ભક્તિ અને રુદ્વના દાદા, વંશ અને યશના નાનાનું તા. 6-11-2025 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા. 7-11-2025 ને શુક્રવારના રોજ જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે સાંજે 4 થી 5 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે.