મોરબી: રંગપર નિવાસી ક્રિષ્નાબા ઇન્દ્રસિંહ રાણા (ઉં. વ. ૭૦) તેઓ ઇન્દ્રસિંહ નીરુભા રાણા (૯૬૩૮૦૮૧૮૨૦)ના પત્ની, મોરબી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી બચુભા રાણાના કૌટુંબિક ભાભી, દિગ્વિજયસિંહ ઇન્દ્રસિંહ રાણા (૮૪૬૯૪૦૨૮૯૭),ધર્મેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાણા (૯૬૮૭૬૯૬૮૨૦)ના માતા, સજુભા નીરુભા રાણા (૯૮૭૯૨૩૫૦૦૭),રામસિંહ નીરુભા રાણા (૯૯૧૩૪૪૦૦૦૩), જયેન્દ્રસિંહ નીરુભા રાણા (૯૩૭૫૧૧૦૦૦૫)ના ભાભીનું તા. ૦૫/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તર ક્રિયા તા.૧૬/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ રંગપર (શક્તિનગર) મુકામે રાખેલ છે. તેમજ બેસણું તા. ૧૦/૧૧/૨૦૨૫ ને સોમવાર સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી રંગપર (શક્તિ નગર), તા.જિ.મોરબી ખાતે રાખેલ છે.