મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં 5000થી વધુ મોતિયા અને વેલના ઓપરેશનનો અનુભવ ધરાવતા નિષ્ણાંત ડો.નિખિલ રૂપાલાની અહીં સેવા મળશે : ક્રિસ્ટલ હોસ્પિટલમાં આંખને લગતી સારવાર અદ્યતન ટેકનોલોજીની મદદથી સચોટ રીતે કરાઈ છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ક્રિસ્ટલ આઈ હોસ્પિટલ એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આંખોમાં પ્રકાશ, જીવનમાં વિશ્વાસના સૂત્ર સાથે શહેરના આંખોના આરોગ્ય ક્ષેત્રને નવી દિશા બતાવનાર ક્રિસ્ટલ આઈ હોસ્પિટલે આ એક વર્ષ દરમિયાન અનન્ય સેવા, આધુનિક સારવાર અને માનવીય સ્પર્શના સંગમ દ્વારા હજારો દર્દીઓને નવી દ્રષ્ટિ અને આશાનો પ્રકાશ આપ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન હોસ્પિટલમાં 500થી વધુ મોતિયા અને વેલના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે.ડો.નિખિલ રૂપાલાનો અનુભવ ● મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં 5000થી વધુ મોતિયા અને વેલના ઓપરેશનનો અનુભવ● ત્રણ વર્ષનો કચ્છ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં અનુભવ● સુરત જિલ્લાના શ્રેષ્ઠ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટમાં કામ કરવાનો અનુભવ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ ● મોતિયાના ટાંકા અને ઈન્જેક્શન વિનાના આધુનિક લેસર (ફેકો) પધ્ધતીથી ઓપરેશન● પાકેલા, પથ્થરીયા, ચોટેલા બધા જ પ્રકારના મોતિયાના ઓપરેશનની સુવિધા● મોતિયાના ઓપરેશન માટે જરૂરી નેત્રમણી ના માપ માટે આધુનિક લેઝર મશીન દ્વારા માપ લેવાની સુવિધા● મોતિયાના ઓપરેશન પછી ત્રાંસા નંબર, દૂર અને નજીકના નંબર દૂર કરી શકાય તેવા TORIC, TRIFOCAL, Multifocal, EDOF, PAN OPTIC વિવિધ પ્રકારના લેન્સ પ્રત્યારોપણની સુવિધા● વેલની યોગ્ય તપાસ અને આધુનિક પ્લાસ્ટિક સર્જરીથી ઓપરેશન● આધુનિક કોમ્પ્યુટરાઈઝ ઉપકરણો દ્વારા આંખની સંપૂર્ણ તપાસ અને નંબરની તપાસ ● ઝામરનું સચોટ નિદાન અને સારવાર● લેઝર દ્વારા નંબર ઉતારવાની સારવાર● આંખના પડદામાં થતા વિવિધ રોગોની તપાસ અને સારવારક્રિસ્ટલ આંખની હોસ્પિટલ8-સાવસર પ્લોટ મેઈન રોડ, ડો.નવિનભાઈ પારેખના દવાખાના પાછળ,ક્રિષ્ના ટ્રાવેલ્સ સામેની શેરી, મોરબીમો.નં.9537511995હોસ્પિટલનું સમય પત્રક : સોમવારથી શનિવાર સમય : સવારે 9 થી 1, સાંજે 5 થી 8ઇમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે