લકઝરી ફીચર્સથી લોડેડ કોમ્પેક્ટ SUV કાર હવે આપના બજેટમાં : આ કારમાં નવા 32 ફીચર્સ એડ કરાયેલા : જો આપ કાર લેવાનું વિચારી રહ્યા હોય તો એક વખત All New VENUE જોવાનું ચૂકશો નહિમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખાતે ના ઇકવિટી હ્યુન્ડાઇમાં All New VENUE કારનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. લકઝરી ફીચર્સથી લોડેડ કોમ્પેક્ટ SUV કાર લેવા ઇચ્છુક લોકોને હવે તેના બજેટમાં જ આ All New VENUE મળી જશે. All New VENUE 10 વેરીએન્ટમાં ઉપલબ્ધ થશે. જેમાં All New VENUE ની N Line સીરીઝ વેરિયન્ટ્સનો ૫ણ સમાવેશ થાય છે. વેરિયન્ટ્સમાં HX2, HX4, HX5, HX6, HX6T, HX7, HX8, HX10 નોર્મલ સીરીઝ માં ઉપલબ્ધ થશે અને N Line સીરીઝ માં N6 અને N10 ના વિકલ્પો મળશે. એન્જિનની દ્રષ્ટિએ, નવી વેન્યુ જૂના મોડલ જેવા જ વિકલ્પો પ્રદાન કરે છે. પેટ્રોલ વિકલ્પોમાં 1.2-લિટર જે 83 HP ઉત્પન્ન કરે છે અને તે 5 સ્પીડ મેન્યુલ સાથે મળશે. 1.0 લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન 120 HP ઉત્પન્ન કરે છે અને તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ગીયર (ઓટોમેટિક) સાથે આવે છે. All New VENUE 1.5-લિટર ડીઝલ એન્જિન પણ છે જે 116 HP જનરેટ કરે છે, જેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સહિત ગિયર વિકલ્પો છે. ડીઝલ માં ઓટોમેટિક ટ્રાન્સમિશન એક નવા વિકલ્પ તરીકે ઉપલબ્ધ થશે. All New VENUE N Line ફક્ત 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે આવે છે. આ કારમાં 32 નવા ફીચર્સ એડ કરાયેલા છે.All New VENUE કારમાં ત્રણ-સ્તર સેટઅપ સાથે સંપૂર્ણપણે નવું ડેશબોર્ડ લેઆઉટ છે. સેન્ટર કન્સોલમાં એમ્બિયન્ટ લાઇટિંગ, ગિયર શિફ્ટ લીવર, વાયરલેસ ચાર્જર, બે કપ હોલ્ડર્સ, ડ્રાઇવ વેરિઅન્ટ માટે ઓટો હોલ્ડ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક છે. All New VENUE નું સ્ટીયરિંગ વ્હીલ એક સંપૂર્ણપણે નવું ડી-કટ યુનિટ છે. આ કારમાં ડાર્ક ક્રોમ રેડિએટર ગ્રિલ, ક્વાડ બીમ LED હેડલેમ્પ્સ, ટ્વીન હોર્ન, LED DRLs, બ્રિજ-ટાઈપ રૂફ રેલ્સ, નવા 16-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને કનેક્ટેડ ટેઈલ લેમ્પ સેટઅપ છે. સુવિધાઓની દ્રષ્ટિએ, નેક્સ્ટ જનરેશન લેવલ 2 ADAS, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, પાવર્ડ ડ્રાઇવર સીટ, ડ્યુઅલ ડિસ્પ્લે અને વધુ જેવી નવી સુવિધાઓ છે. તો આવા અનેક નવા ફિચર્સથી લોડેડ કાર હવે ઈકવિટી હ્યુનડાઈમાં ઉપલબ્ધ બની છે.All New VENUE 6 કલરમાં ઉપલબ્ધ થશેજેમાં 3 નવા કલર હેઝલ બ્લુ, માયસ્ટીક સેફાયર અને ડ્રેગન રેડ છે અને સાથે જ રેગ્યુલર કલર એટલાસ વ્હાઈટ, ટાઈટન ગ્રે અને એબાય્ઝ બ્લેક કલર છે.જો આપ કાર લેવાનું વિચારી રહ્યા હોય તો એક વખત All New VENUE જોવા ઇક્વિટી હ્યુન્ડાઈ મોરબીના બંને શો રૂમ પર જરૂર પધારો.ઈકવિટી હ્યુન્ડાઇ(શનાળા | જાંબુડિયા | હળવદ)મો.નં. 9979722666 (સનાળા) મો.નં. 7046522236 (જાંબુડિયા)મો.નં. 9624215111 (હળવદ)