મોરબી : તા. 11-11-2025ને મંગળવારના રોજ રાત્રે 9:15 કલાકે બંગવાડીનું પ્રખ્યાત શ્રી રામદેવ રામામંડળ નવા પ્લોટમાં નીચી માંડલ ખાતે યોજાશે. આ રામામંડળનું આયોજન રામજીભાઈ હરિભાઈ કુંડારીયા અને રાજેશભાઈ રામજીભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું છે. તો આ રામામંડળનો લાભ લેવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.