મોરબી : મોરબીમાં રહેતા કાથરાણી નિકુંજ સુરેશભાઈએ સપ્ટેમ્બર માસમાં લેવાયેલ સીએની એક્ઝામ આપી હતી. જેનું રીઝલ્ટ તારીખ 3-11-2025 ના રોજ જાહેર થયું. જેમાં કાથરાણી નિકુંજ સુરેશભાઈએ સીએની ફાઈનલ એક્ઝામ પાસ કરીને કાથરાણી પરિવાર અને મોરબી લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.